રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે, ત્યારે ગઈકાલે શહેરના મિલપરામાં રહેતા રજપૂત યુવાન યજ્ઞેશ હર્ષદભાઈ ચૌહાણ (ઉ.24)એ પોતાના ઘરે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લેતા તત્કાલ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મીલપરા શેરી નં.2માં રહેતા યજ્ઞેશ ચૌહાણને ગઈકાલે મોડી રાતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. તેમના પરીવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે યજ્ઞેશ બે ભાઈમાં મોટો છે. તે સિઝન સ્ટોરની દુકાનમાં નોકરી કરે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Madhya Pradesh: मुरैना में एक पटाखा गोदाम में विस्फोट, 2 बच्चों सहित 4 की मौत
मृतकों में एक महिला और एक पुरुष भी शामिल हैं. गंभीर रूप से घायल चार लोगों को इलाज के लिए ग्वालियर...
নাওকাটা জলঠেংপাৰাৰ পিতৃহাৰা দুই ভাতৃয়ে লাভ কৰিলে চৰকাৰী চাকৰি
নাওকাটা জলঠেংপাৰাৰ পিতৃহাৰা দুই ভাতৃয়ে লাভ কৰিলে চৰকাৰী চাকৰি
કાંકરિયા ઈકા કલબ પાસે યુવકે ટાવર પર ચડીને પડતું મૂક્યું
40 વર્ષયી આજાણ્યા યુવક નું મોત, પોલીસ અને ફાયટ ટિમ દવરા સમજાવટ કરવા છતાં યુવક નીચે ના ઉતર્યો અને...
રક્તપિત્ત જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી
હેલ્થ એન્ડ વેલનેસ પ્રા.આ.કે. ઊંચિધનાલ ના સબસેન્ટર ઊંચિધનાલ ખાતે ગાંધીજી ના નિર્વાણ દિન નિમિતે...
Lok Sabha Election Phase 3 Voting: किस वजह से महाराष्ट्र में अभी तक सबसे कम मतदान? | Aaj Tak
Lok Sabha Election Phase 3 Voting: किस वजह से महाराष्ट्र में अभी तक सबसे कम मतदान? | Aaj Tak