બંદર ગામે એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં બંદર ગામે આઝાદી સેઅંત્યોદય તક અભિયાન અંતર્ગત ચાલતી મત્સ્ય મિત્ર તાલીમનોએસ. બી. આઈ તાલીમ સંસ્થા ભાવનગર દ્વારા સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
તાલીમ: મહુવાના બંદર ગામે 'આઝાદી સે અંત્યોદય તક' અભિયાન મત્સ્ય મિત્ર તાલીમ યોજાઈ
ભાવનગરએક કલાક પહેલા એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર દ્વારા
આયોજન ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં બંદર ગામે આઝાદીસે અંત્યોદય તક અભિયાન અંતર્ગત ચાલતી મત્સ્ય મિત્ર તાલીમનો એસ. બી. આઈ તાલીમ સંસ્થા ભાવનગર દ્વારા સમાપન કાર્યક્રમ યોજાયો હતો.