આજ રોજ ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે ચોટીલા શક્તિપીઠ ખાતે મા ચામુંડાના દર્શન કરી પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સૌના જીવનમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો વધે એવી માતાજીના શ્રીચરણોંમાં પ્રાર્થના કરી.
મુકેશભાઈ પટેલે આજ રોજ ચોટીલા શક્તિપીઠ ખાતે મા ચામુંડાના દર્શન કરી પાવનકારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

