સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ 1) આકાશ જે રાવળ અને 2) કુ. તુલસી એ ભોઈ જેઓ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના સાતમા રાઉન્ડમાં વિદ્યાર્થીઓના વિભાગમાં ટોપર્સમાં સામેલ થયેલ છે, તેઓને ગુજ. સરકાર તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સરદાર પટેલ કેળવણી મંડળ, વિણા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. શાળાના આચાર્ય એસ. જી. પટેલે આ બેન્ને વિદ્યાર્થીઓ તથા તેમને ક્વિઝ માટે માર્ગદશન આપનાર તેમના વર્ગશિક્ષીકા વૈશાલીબેન જી પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. અને નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે. પારિતોષિક બદલ ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના આયોજક માનનીય સચિવ ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फटाके फोडण्यास मज्जाव केल्याने आण्णापूर येथे एकावर सपासप वार
शिरुर: आण्णापूर (ता. शिरुर) येथील गणेश युवराज शिंदे या युवकाने आरोपी माऊली उर्फ ज्ञानेश्वर रंभाजी...
ट्रक-कार की टक्कर में 6 श्रद्धालुओं की मौत:जयपुर-कोटा हाईवे पर हादसा
राजस्थान के बूंदी में ट्रक ने कार को टक्कर मार दी। कार सवार 6 लोगों ने मौके पर ही दम तोड़ दिया,...
નવીન પટનાયક ઘણી મદદ કરી… હવે એનડીએમાં આવો, રામદાસ આઠવલેની ઓફર
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ ઓડિશાના મુખ્યમંત્રી અને બીજેડી...
Election Bus: Measuring mood of voters by talking about the development works in Porbandar | TV9News
Election Bus: Measuring mood of voters by talking about the development works in Porbandar | TV9News