માતર તાલુકાના ત્રાજ ગામે સમાજની દિકરીની હત્યા થઇ તે ખરેખર નિંદનીય છે. ખેડા જિલ્લા ભાજપા મહીલા મોરચાની બહેનોએ ત્રાજ ગામે દિકરીના પરીવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી. પરીવારને દુઃખ સહન કરવાની શકિત પરમાત્મા આપે આ સમયે સ્વામીનારાયણ ભગવાનની ઘન તેમજરામનામની ૧૦૮ માળાના જય કર્યા નરાધમને કડક સજા થાય. ફાંસી થાય એવા ફાંસી આપો ફાંસી આપો.ના સુત્રો કર્યા આ સમયે પ્રમુખ નલીનીબેન પટેલ, ગામના સરપંચ મહીલા મોરચા ઉપપ્રમુખ જીજ્ઞાસાબેન પટેલ, મંત્રી બકુબેન ડોડીયા, વસો તાલુકા પંચાયત પ્રમુખ હેમલબેન પટેલ માતર તાલુકા મોરચા ઉષાબેન ઠાકોર, ખેડા તાલુકા મહીલા મોરચા પ્રમુખ વીમલબેન સોલંકી ઉપસ્થિત રહી પરીવારને સાંત્વના પાઠવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘Haridwar में ऐसा कोई हिंदू नहीं...' कहने वाले के Religion की Padtaal
‘Haridwar में ऐसा कोई हिंदू नहीं...' कहने वाले के Religion की Padtaal
Child Stolen on CCTV : BJP नगरसेविकेच्या घरात कसं सापडलं बाळ? Shocking Video
Child Stolen on CCTV : BJP नगरसेविकेच्या घरात कसं सापडलं बाळ? Shocking Video
মৰিগাঁও জিলা কৃষি বিভাগে বান দুৰ্গতক বিতৰণ কৰিলে কঠীয়া।
মৰিগাঁও জিলা কৃষি বিভাগে বান দুৰ্গতক বিতৰণ কৰিলে কঠীয়া।
શાળાની દીવાલે દીવાલે ચિત્રો દ્વારા બાળકોને “ગમ્મત સાથે ગણતર અને મજા સાથે મર્મ” સમજાવવાનો પ્રેરણાદાય પ્રયાસ
રાધિકા વ્યાસ....
અહીં વાતો થાય છે જ્ઞાન-વિજ્ઞાનની...અહીંની બાળાઓ મેળવી રહી છે સ્વરક્ષણની...