શ્રાવણ માસનાં છેલ્લા દિવસે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હસ્તકની કચેરી નેહરુ યુવા કેન્દ્રના યુવા મંડળો દ્વારા જીલ્લાની ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત સમા બાવકા શિવ મંદિર પર સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં યુવા મંડળો, રાષ્ટ્રીય યુવા સ્વસેવકો અને યુવા મંડળનાં સભ્યો તેમજ ગ્રામજન પણ સહભાગી થયા હતા. સ્વચ્છતા ડ્રાઈવ અંતર્ગત વેસ્ટ પ્લાસ્ટિક એકત્રીકરણ, વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક નાબૂદી માટે કાપડની થેલીઓ ગ્રામજનોને વિતરણ કરાઇ હતી. આ પ્રસંગે ગ્રામજનોનો પણ ખૂબ સહકાર જોવા મળ્યો હતો. તે બદલ જીલ્લા યુવા અધિકારી અજીત જૈને તમામ લોકોને ધન્યવાદ પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" ની ઉજવણી ઐતિહાસિક છાપ તળાવ ખાતે યોજાશે
સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમીક્ષા બેઠક...
गहलोत राज के अंतिम 6 माह के फैसलों को पलटेगी सरकार!आज की मीटिंग में हो सकता है फैसला
राजस्थान की पूर्ववर्ती कांग्रेस सरकार के कार्यकाल के अंतिम 6 माह के फैसलों की समीक्षा के लिए गठित...
BJP नेता ने पहली बार किया एलान, 'इसी कार्यकाल में बीजेपी करवाएगी जाति जनगणना' - The Lens
BJP नेता ने पहली बार किया एलान, 'इसी कार्यकाल में बीजेपी करवाएगी जाति जनगणना' - The Lens
લાખો ખેડૂતોની આશા ફળી, વાવ અને સુઈગામ તાલુકાને ફાયદો થશે
મીઠાના રણમાં પહોંચ્યા મા નર્મદાના નીરઃ ચાતક નજરે પાણીની રાહ જોતા લાખો ખેડૂતોની આશા ફળી
...
રાણાવાવ મંગલમ હોસ્પિટલ પાસે પીયાગો રીક્ષા અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો CCTV સામે આવ્યા
રાણાવાવ મંગલમ હોસ્પિટલ પાસે પીયાગો રીક્ષા અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો CCTV સામે આવ્યા