મહેસાણા જિલ્લા અનું. જાતિ. મોરચા સોશ્યલ મીડિયા સંયોજક શ્રી,A-12, સુવર્ણવિલા બંગ્લોઝ, સોમનાથ રોડ, મહેસાણા રાખવા માં આવેલ 

તા.28/8/2022 ને રવિવારે સવારે 11/00 કલાકે દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો " મન કી બાત " પોગ્રામ શ્રી મણિલાલ કે. રાઠોડ ( એડવોકેટ ) મહેસાણા જિલ્લા અનું. જાતિ. મોરચા સોશ્યલ મીડિયા સંયોજક શ્રી,A-12, સુવર્ણવિલા બંગ્લોઝ, સોમનાથ રોડ, મહેસાણા ના ઘરે રાખવામાં આવેલ હતો.

    જેમાં પાર્ટી ની સૂચનાનુસાર મહાનુભાવ તરીકે શ્રી રમેશભાઈ બી. પરમાર (મહેસાણા શહેર ભા. જ. પ. શહેર પ્રમુખ શ્રી ) એ હાજર રહી સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ વિશે અને ભાવિ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

    આ ઉપરાંત કાર્યક્રમ માં શ્રી વસંતભાઈ રાઠોડ પૂર્વ જિલ્લા મોરચા મંત્રી, શ્રી બી.એફ.પરમાર તાલુકા કારોબારી સભ્ય, શ્રી કે. ડી. લેઉવા શહેર કારોબારી સભ્ય,શ્રી વી. એ. પરમાર, શ્રી એન. વી. પરમાર, શ્રી ભાનુભાઇ રાઠોડ તેમજ અન્ય કાર્યકર મિત્રો એ કાર્યક્રમ માં હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.