વઢવાણ :પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. જેથી પોલીસ બેડામાં ચકચાર મચી છે લીંબડીના પાણશીણા પોલીસ મથકમાં ફરજ બજાવતા દિલીપભાઇ શીલુએ લીંબડી નજીક રેલવે ટ્રેક પર પડતુ મુકી જીવન ટુંકાવ્યું હતું. જોકે, આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી.આ પોલીસ કર્મચારી દિલીપભાઇએ ભાવનગર-બાન્દ્રા ટ્રેન નીચે પડતુ મુકતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ કર્મચારીની આત્મહત્યાને લઇને સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ITR ફાઈલ કરવાના નિયમોમાં મોટો ફેરફાર! જાણો નાણાં મંત્રાલયનો આદેશ
જો તમે હજુ સુધી તમારું ઈન્કમટેક્સ રિટર્ન ભર્યું નથી, તો તરત જ ભરો. અત્યાર સુધી આવકવેરા રિટર્ન...
વારાહી ખાતે બસ સ્ટેન્ડ વગર લોકોના વલખાં | SatyaNirbhay News Channel
વારાહી ખાતે બસ સ્ટેન્ડ વગર લોકોના વલખાં | SatyaNirbhay News Channel
જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે
જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરનાં પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતાનાં જણાવ્યા મુજબ જૈન સોશ્યલ...
ચોટીલા હાઇવે ઉપર ઉભેલા વાહન માંથી બેટરી ચોર ગેંગ સીસીટીવીમાં કેદ
ચોટીલા નેશનલ હાઈવે ઉપર અનેક વાહાનો હોટલ ઢાબા એ રાતવાસ કરતા હોય છે ત્યારે મોટી વાડી નજીક આવેલ...
**राजकीय उच्च माध्यमिक विद्यालय बाजड में टेबलेट वितरण समारोह**
तालेड़ा ब्लॉक में राजकीय उच्च माध्यमिक विद्यालय बाजड में एक भव्य टेबलेट वितरण कार्यक्रम का आयोजन...