આજરોજ આજ વડોદરા શહેરી વિસ્તારની અંદર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાન મન કી બાત નિહાળવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોહોળી સંખ્યામાં સ્થાનિક લોકો આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા