જિલ્લામાં શુક્રવારે વઢવાણમાં-3, ધ્રાંગધ્રા-1 અને મૂળીમાં-1 સહિત 5 કોરોનાના કેસો નોંધાયા હતા. આ દિવસે 1 દર્દી સાજો થતા જિલ્લામાં 225 માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા. આ દિવસ જિલ્લાના 26,258 બુસ્ટર ડોઝ સાથે કુલ 26,455 લોકોએ રસી મૂકાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 ઓગસ્ટને શુક્રવારે આરટીપીસીઆરના-985 અને એન્ટિજનના-155 સહિત કુલ 1140 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં વઢવાણ શહેરમાં-3, ધ્રાંગધ્રા શહેરમાં-1 અને મૂળી ગ્રામ્ય વિસ્તારમાં -1 સહિત કુલ 5 લોકો કોરોનાગ્રસ્ત નોંધાયા હતા. જિલ્લામાં આ દિવસે 1 દર્દી સાજો થતા કુલ 225માંથી 212 લોકો સાજા થતા 13 એક્ટિવ કેસ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dani - data એપ્લિકેશનથી 1100 લોકો પાસેથી રૂ 2.71 અબજ ખંખેરનારા પાંચ શખ્સ દબોચાયા
બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં Dani - data એપ્લિકેશનથી અબજો રૂપિયાની છેતરપિંડીના ગુનાનો ભેદ...
China on Palestine : चीन ने फ़लस्तीन को लेकर कौन सा समझौता करवाया? (BBC Hindi)
China on Palestine : चीन ने फ़लस्तीन को लेकर कौन सा समझौता करवाया? (BBC Hindi)
অতিমাত্ৰা ধন গ্ৰহণ
Rapido Ola Uber আমি সকলোৱে ব্যৱহাৰ কৰোঁ কম বেছি পৰিমানে আৰম্ভণি ত সকলো ঠিকে আছিল কিন্তু কেনা তো...