પાટણ ની પી.પી.જી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ નો તાલુકા કક્ષાના યુવામહોત્સવમાં દબદબો

પાટણ તાલુકા નો તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તારીખ 26 -8 -2022 ને શુક્રવાર ના રોજ યોજાઈ ગયો. જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ, સંચાલિત પાટણ ની પી.પી.જી એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ ના 10 જેટલા વિધાર્થી ભાઈ બહેનો એ વિવિધ સ્પર્ધાઓ માં ઉત્તમ પ્રદર્શન કરી તમામ વિભાગો માં અગ્રીમ સ્તરે વિજેતા થયેલ છે. 

       

ચિત્ર સ્પર્ધા

  દરજી હેલી હર્ષદભાઈ    

     પ્રથમ નંબરે વિજેતા 

ભજન સ્પર્ધા 

સોની માન્યા ઉપેન્દ્રભાઈ 

    પ્રથમ નંબરે વિજેતા

  

 ભજન સ્પર્ધા 

      ઠાકોર મેહુલ 

    ત્રીજા નંબરે વિજેતા

લોકવાદ્ય સ્પર્ધા 

નાયક ઓમ હિરેનભાઈ 

    પ્રથમ નંબરે વિજેતા

એક પાત્રીય અભિનય    

  વાઘેલા હિમાંશીકુંવરબા એમ.

      પ્રથમ નંબરે વિજેતા

હળવું કંઠ્ય સંગીત 

સોની દિવ્યા 

    દ્વિતીય નંબરે વિજેતા

લગ્ન ગીત સ્પર્ધા 

ઠાકોર ઝલક 

    દ્વિતીય નંબરે વિજેતા

 લગ્ન ગીત સ્પર્ધા 

ત્રિવેદી ઋતવી 

    ત્રીજા નંબરે વિજેતા

નિબંધ સ્પર્ધા 

સુથાર ધ્રુવી પ્રતિકભાઈ

    તૃતીય નંબરે વિજેતા

વકૃત્વ સ્પર્ધા 

પટેલ બંસી દિનેશભાઈ 

    તૃતીય નંબરે વિજેતા

     

વિજેતા થનાર તમામ બાળકો ને સમગ્ર શાળા પરિવાર, શાળા ના આચાર્ય શ્રી ધનરાજ ભાઈ ઠક્કર તેમજ અમારા કેમ્પસ ના

એક્ઝિક્યુટેટીવ ડાયરેક્ટર ડૉ. જે.એચ.પંચોલી સર કોટી કોટી વંદન સહ અભિનંદન પાઠવે છે.      

તમામ બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરી સતત આગળ વધે તેવી હાર્દિક શુભકામનાઓ. આ બાળકો ને માર્ગદર્શન આપી તૈયાર કરનાર માર્ગદર્શક શિક્ષક ભાઈઓ શ્રી ડાયાભાઈ એન. દેસાઈ, ઉપેન્દ્રભાઈ એસ. ગજ્જર, તેમજ ઝુઝારસિંહ સોઢા ને પણ ખુબ ખુબ અભિનંદન.