જસદણના ગાયત્રી મંદિર ખાતે પાથૅશ્ચર 8000 શિવલીંગ બનાવવામાં આવે છે સાસ્ત્રોકવિધીથી પૂજન કરવામાં આવે છે શ્રી ગાયત્રી મંદિર જસદણ પાથૅશ્ચર શિવ પૂજન ૧૯૮૪ થઈ છેલા ૩૬ વર્ષ થી ચાલુ છે. આ પૂજન નો લાભ જસદણ ના દરેક સમાજના ઘમઁપ્રેમિ જનતા લાભ મેળવે છે. રોજ ના ૮૦૦૦ શિવલીંગ બનાવવા માં આવે છે. તેમજ સાસ્ત્રોકવિઘીથી પૂજન કરવામાં આવે છે. માસ દરમિયાન અનેક લોકો પૂજન દર્શન નો લાભ મેળવી ઘન્યતા અનુભવે છે.
જસદણના ગાયત્રી મંદિર ખાતે પાથૅશ્ચર 8000 શિવલીંગ બનાવવામાં આવે છે સાસ્ત્રોકવિધીથી પૂજન કરવામાં આવે છે
