ન્યુ ક્લોથ કાપડના વેપારીઓ સાથે કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર એક ઈસમની એસઆઈ ટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુનાખોરીની નવી તરકીબો  છેતરપિંડી અને ચીટીંગના ધંધામાં ન્યુ ક્લોથ માર્કેટના કાપડના વેપારીઓ સાથે કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર એક ઈસમની ન્યુ કલોથ માર્કેટમાં આવેલ  સેક્ટર 2 સ્કોડ એસ આઈ ટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય વાત એ છે કે ન્યુ ક્લોથ માર્કેટમાં વર્ષોથી પોતાનો ધંધો જમાવીને બેઠેલા વેપારીઓ સાથે હવે એજન્ટો મારફત 200 કરોડથી વધુના ટ્રાન્જેક્શન કરી ઘણા વર્ષોથી વેપારીને પૈસાની ચુકવણી નહીં કરી એસઆઇટી દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં મૂકી આરોપી વિનય પ્રકાશ અગ્રવાલ ફરાર થઈ ચૂક્યો છે ત્યારે એસઆઇટી પોલીસે એક આરોપીને ધરપકડ કરી પ્રિવેન્ચર ઓફ મની લોનરીંગ એક્ટ હેઠળ પણ તપાસ હાથ ધરી છે તેમજ 200 કરોડ જિલ્લા વ્યવહારો કયા કયા વેપારીઓને કરવામાં આવ્યા છે અને કઈ રીતે ગુનાખોરીના કાળા કારોબાર ને અંજામ આપ્યો છે તે અંગે સેકર ટુ સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે