બાબરા પો.સ્ટેના કોટડાપીઠા આઉટ પો.સ્ટે વિસ્તાર ઉંટવડ ગામે રહેતો કોલાવોટર વેચાણ કરનાર શખ્સ અમીનભાઇ ઓસમાનભાઇ રાઠોડ ઉં.વ.૩૦ ધંધો.વેપાર રહે.ઉંટવડ વાળા ને પકડી પાડતીબાબરા પોલીસ તથા સર્વેલન્સ ટિમ ભાવનગર ના રેન્જ ના જીલ્લાઓ માંથી ગેરકાયદેસર કોલાનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ મ્હે.ભાવનગર રેન્જ ડી.આઈ.જી અશોકકુમારસાહેબપોલીસહાનિરીક્ષકશ્રી ભાવનગરનાઓએરેન્જના જીલ્લાઓમાગેરકાયદેસર વહેંચાતા નશીલા પદાર્થ તથા કોલાવોટરપરપ્રતિબંધ કરેલ હોય જે અંગે સુચના આપેલહોય જે અન્વયે શ્રી કે.જે.ચૈાધરી સાહેબઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્વારા જીલ્લાઓ મા વહેંચાતા નશીલા પદાર્થો તથા કોલાવોટર વહેંચતા ઇસમો ને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી સાહેબનાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શનહેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસઇન્સપેક્ટરબાબરાપોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ . બાબરા પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ ટીમ દ્રારા ઉંટવડ ગામે રહેતો અમીનભાઇ ઓસમાનભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો.વેપા ર રહે.ઉંટવડ, તા.બાબરા જી.અમરેલીવાળાની રાઠોડપાન સેન્ટર નામની દુકાનમાંથી કોલાવોટરનામનું પીણું GREGEM , ASAV - ARISHTHA AYURVEDIC PRORRIETARY MEDICINE contains self generated alcohol not more than 11 % P POLITE O OBEDIENT L LOYAL I INTELLIGENT C COURAGEOUS E EFFICIENT Dosage : 5-10MLtwoorthree timeinacday or asdirected by the physician , લખેલ બોટલ બોટલનંગ -૫ હોયજેએકબોટલની કિ.રૂા ૧૫૦ લેખે ગણી કુલરૂપીયા ૮૪૦૦ નો મુદામાલમળી આવેલહોય અને આપીણું પીવાથી નશો ચડે છે . કે કેમ તે જાણતો નહોયજેથી સદરહું બોટલો માંથી એક બોટલ એફએસએલ તપાસણી અર્થે કિ.રૂા .૧૫૦ ગણી કબ્જે કરેલ છે . તેમજ બાકીની બોટલ નંગ -૫૫ કિ.રૂા -૮૨૫૦ ગણી તપાસઅર્થે કબ્જે કરેલ છે . ઉપરોક્ત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓ તથા બાબરા પોલીસસ્ટેશન ટીમ દ્રારા કરવામાં આવેલ

 રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી