બાબરા પો.સ્ટે.ના કોટડાપીઠા આઉટ પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર કોલાનુ વેચાણકરનાર શખ્સને પકડી પાડતી બાબરા પોલીસતથાસર્વેલન્સટિમ શ્રીઅશોકુમાર સાહેબ પોલીસમહાનિરીક્ષકશ્રી ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમા ગેરકાયદેસર વહેંચાતા નશીલા પદાર્થ તથા કોલાવોટર પર પ્રતિબંધ કરેલ હોય જે અંગે સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૈાધરી સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અમરેલી નાઓ દ્વારા જિલ્લામા વહેંચાતા નશીલા પદાર્થો તથા કોલાવોટર વહેંચતા ઇસમો પરશોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી સાહેબનાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રીઆર.ડી.ચોધરી પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સ્ટેશનની ટીમદ્વારા કામગીરી હાથધરવામાં આવેલ બાબરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્રારા કોટડાપીઠા ગામે રહેતા સાગભાઇ પ્રવિણભાઇ ગજેરા ઉ ,વ.૨૩.ધંધો . વેપાર રહે.કોટડાપીઠાતા.બાબરા જી.અમરેલીવાળાની ડિલક્ષપાનનામની દુકાનમાંથી કોલાવોટરનામનુંપીણું Aqua - ime 100ML WHEN FILLED , FOR EXTERNAL USE ONLY Alcoho , content 63 % to 68 % v / v Denatured with 01 % Diethyl Phthalate , લખેલ બોટલ નંગ -૯૦ હોય જે એક બોટલની કિા ૬૦ લેખે ગણી કુલરૂપીયા ૫૪૦૦ નો મુદામાલમળી આવેલહોયઅનેઆપીણું પીવાથી નશો ચડે છે . કે કેમ તે જાણતો નહોયજેથી સદરહું બોટલોમાંથી એકબોટલએફ.એસ.એલતપાસણી અર્થેકિ.રૂ .૬૦ ગણી કબ્જે કરેલ છે . તેમજબાકીનીબોલનંગ -૮૯ કિ.રૂ૫-૫૩૪૦ગણી તપાસઅર્થેકબ્જે કરેલછે . C COURAGEOUS E EFFICIENT JABAT PORSCY તા .૨૩ / ૦૮ / ૨૦૨૨ ઉપરોક્ત પરીણામલક્ષી કામગીરી પોલીસઈન્સ્પેક્ટરબાબરાપોલીસસ્ટેશનનાઓતથા બાબરાપોલીસસ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવી
રિપોર્ટ.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી