અમદાવાદ ના બોડકદેવ વિસ્તાર માં આવેલી પ્રકાશ મેન્ટલ બાળકો ની નિવાસી શાળા માં શબ્દોની હરિફાઈ ગ્રુપ ના સંચાલક દિનકર જાની ઉર્ફે રંગીન કાગડો દ્વારા એમની બર્થડે નિમિત્તે આવાં માનસિક વિકલાંગ બાળકોને ખુશી આપવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું એમાં હું ભાવના ભટ્ટ મને એમણે આમંત્રણ આપ્યું અને આવો સરસ સેવા નો લાભ મળ્યો. માનસિક વિકલાંગ બાળકોને ગરમાગરમ ભજીયા અને આઈસ્ક્રીમ આપ્યો અને એમની સાથે ગરબા રમ્યા ને ડાન્સ પણ કર્યો...‌