દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমীয়া জাতিৰ গুৰু কোন? কোনেও নাজানে, ময়ো নাজানো : জুবিন গাৰ্গ
শংকৰদেৱ গুৰু হয়নে নহয় তাক লৈ চলি থকা বিতৰ্কৰ মাজতে এইবাৰ এই বিষয়টোক লৈ নিজৰ মত প্ৰকাশ কৰিছে...
मुख्यमंत्र्यांच्या घरच्या बाप्पाला निरोप #shortvideo #shorts #shortsviral #viral #cmeknathshinde
मुख्यमंत्र्यांच्या घरच्या बाप्पाला निरोप #shortvideo #shorts #shortsviral #viral #cmeknathshinde
14 ऑगस्ट रोजी फाळणी दु:खज दिनाचे आयोजन
14 ऑगस्ट रोजी “फाळणी दु:खद स्मृती दिना”चे आयोजन
जिल्हाधिकारी कार्यालय...
PORBANDAR ઓડદર ગામની કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ 13 11 2022
PORBANDAR ઓડદર ગામની કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ 13 11 2022