મહુવામાં છેલ્લા 42 વર્ષથી શિવાજી ગ્રુપ દ્વારા ગાંધી બાગ ચોક માં યોજાતા ગણપતિ મહોત્સવમાં ગાંધી બાગ કા રાજા ગણપતિ બાપા ની પધરામણી કરવામાં આવી
મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે ઉજવાતો ગુજરાતના અંદર ગણપતિ મહોત્સવમાં આજરોજ મહુવામાં ગાંધીબાગ ખાતે શિવાજી ગ્રુપ દ્વારા ગણપતિ દાદા ને મૂર્તિ પધરામણી કરી હતી અને અવનવા ડેકોરેશન સાથે નવ દિવસ યજ્ઞ કરી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં મહુવા તાલુકામાં પણ અનેક જગ્યાઓએ અને ઘરે ઘરે એ ગણપતિ દાદા નું 10 દિવસ પૂજન અર્ચન કરી જળમાં વિસર્જન કરવામાં આવતું હોય છે