દાહોદ, તા. ૨૬ : જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  দেওমৰনৈ দুৰ্গা মন্দিৰ গ্ৰাঙ্গণত মহা সপ্তমী পূজা উপলক্ষে অনুষ্ঠিত আয়তী নাম প্ৰতিযোগীতা 
 
                      দেওমৰনৈ সাৰ্বজনীন শাৰদীয় দুৰ্গোৎসৱৰ সপ্তমী পূজা উপলক্ষে এলানি আয়তী নাম প্ৰতিযোগিতা অনুষ্ঠিত...
                  
   BYD Dolphin EV भारतीय बाजार में जल्द कर सकती है एंट्री, कंपनी ने रजिस्टर किया ट्रेडमार्क 
 
                      BYD Dolphin भारत में लॉन्च होने पर ब्रांड के लाइनअप में सबसे किफायती इलेक्ट्रिक कार बन जाएगी।...
                  
   'इंद्रायणी'ने घेतला मोकळा श्वास 
 
                      मागील आठवड्यात झालेल्या मुसळधार पावसामुळे मोशी, डुडुळगाव भागातून वाहणारी इंद्रायणी नदी...
                  
   Bharatiya Nyaya Sanhita Bil पर बोले Kapil Sibal, कहा- क्या गृह मंत्री Amit Shah ने बिल देखा भी है? 
 
                      Bharatiya Nyaya Sanhita Bil पर बोले Kapil Sibal, कहा- क्या गृह मंत्री Amit Shah ने बिल देखा भी है?
                  
   આઈસરનો પાછળના દરવાજાનો લોક તોડી 1.07 કરોડથી વધુના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરનાર એમપીની કંજર ગેંગનો એલસીબી ટીમે પર્દાફાસ કર્યો 
 
                      લીંબડી હાઇવે પર ૬ જાન્યુઆરીના રોજ ચાલુ ટ્રકમાંથી ૧.૦૭ કરોડની ચીજવસ્તુ સહિત વીજ ઉપકરણોની ચોરીનો...
                  
   
  
  
   
   
  