ધ્રોલની ઐતિહાસિક ભુચરમોરી ભુમી પર લોક મેળો ખુલ્લો મુકતા નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર
ધ્રોલ ની ઐતિહાસિક ભુમી પર દર વર્ષે ની જેમ આ વર્ષે ભાદરવી અમાસના ના દિવસે લોક મેળાનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે
ધ્રોલ શહેર તેમજ જામનગર રાજકોટ અને ધ્રોલ ગ્રામ્યના લોકો મનોરંજન માણેછે
આ ઉદઘાટન કાર્યક્રમમાં ધ્રોલ શહેરના પ્રથમ નાગરિક એવા જયશ્રીબેન મનસુખભાઇ, સમીરભાઈ શુક્લ, પરમાર ઊપ પ્રમુખ ઈરફાન ભાઈ ગોમતીબેન ચાવડા, મેઘજીભાઈ ચાવડા, રાજભા જાડેજા, નગરપાલિકા ના કોર્પોરેટર તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.