વઢવાણ :મકવાણા શૈલેસભાઈ ડી.રાઠોડ મહેશ ભાઈ એમ.પરમાર નટુભાઈએ જણાવ્યું હતું કે વઢવાણમાં આવેલ સંવિધાન સર્કલ ઉપર ,ગણપતી ફાટસરર ખાતે દલીત સમાજ ની સોસાયટીના લોકોએ ભેગા થઈને પ્રથમ તો આઝાદી ના 75 વર્ષ નુ તિરંગો ફરકાવી ને સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ રાજસ્થાનના જાલોરના સુરાણા ગામે અનુસૂચિત જાતિના ઇન્દ્રકુમાર મેઘવાલની માટલામાંથી પાણી પીવાના મામલે આભડછેટ રાખી નિશાળના હેડ માસ્ટર છેલસિંહ દ્વારા કરાયેલ હત્યાને વખોડી કાઢી, બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાની માહિતી લોકોને આપવામાં આવી હતી.અને આભડછેટ-મુક્ત-ભારત ક્યારે?તે બાબત ની અમદાવાદ થી દિલ્હી સુધી ની 1111 કીલો પિતળ ના સિક્કા સાથે 2100000/- (એકવિસ લાખ ) ના રોકડા જે રાષ્ટ્રપતિ ને ભેંટ આપવા જતી યાત્રા ને ગ્રૂહ વિભાગે હરીયાણા બોર્ડર થી અટકાવ્યા .સરકાર આપણને સાંભળવા સુદ્ધા માંગતી નથી તે બાબતે વિગતે ચર્ચા કરી.છેલ્લે સૌએ બંધારણની રક્ષા કરવાના અને કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરવાના સપથ લેવામાં આવેલ હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं