સ્વસ્થ સમાજના હેતુને સાર્થક કરવા ઉમદા આશયથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 25મી ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના કુણી ખાતે સોનાબા હોસ્પિટલ સેવાલીયાના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં કુલ 35 જેટલા ભાઈ-બહેનો સહભાગી બન્યા હતા. કુણી પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયેલ આ કેમ્પમાં સોનાબા હોસ્પિટલ સેવાલીયાના ડૉ. નીમાબેન ઝાલા તથા તેમની મેડિકલ ટીમ દ્વારા 35 જેટલા ગ્રામવાસીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસની ચકાસણી કરીને જરૂરી દવા-ગોળીઓ ઉપરાંત યોગ્ય સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. સવારના 11:00 થી બપોરના 2:00 સુધી ચાલેલા આ સેવાયજ્ઞમાં આશાદીપ સંસ્થાના નિયામક ફાધર જોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, શાળાના આચાર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार का पहला बजट ही निराशावादी- जोन्टी बीरवाल
कोटा। भाजपा सरकार ने इस बजट में राजस्थान के निम्न वर्ग को काफी दूर रखा है। कांग्रेस ब्लॉक अध्यक्ष...
Uttarkashi Tunnel Rescue: अंधेरी सुरंग में कैसे कटे 17 दिन? टनल से बाहर निकले मजदूरों ने बताई कहानी
Uttarkashi Tunnel Rescue: अंधेरी सुरंग में कैसे कटे 17 दिन? टनल से बाहर निकले मजदूरों ने बताई कहानी
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 11 Oct 22
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 11 Oct 22
કોંગ્રેસ ધારાસભ્ય પ્રતીક ધરણા પર બેઠેલા મધ્યાહન ભોજન સંચાલકોની મુલાકાતે
કોંગ્રેસ ધારાસભ્ય પ્રતીક ધરણા પર બેઠેલા મધ્યાહન ભોજન સંચાલકોની મુલાકાતે