દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે સામાન્ય માણસ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે, કરોડો યુવાનો બેરોજગાર છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો સાથે મળીને બેરોજગારી અને મોંઘવારી સામે લડવાના બદલે તેઓ રોજ સવારે ઉઠીને સીબીઆઈ ઈડીનો ખેલ શરૂ કરે છે આ રીતેતો દેશ કેવી રીતે આગળ વધશે?
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
CBIએ મનીષ સિસોદિયા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી છે