સ્વસ્થ સમાજના હેતુને સાર્થક કરવા ઉમદા આશયથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 25મી ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના કુણી ખાતે સોનાબા હોસ્પિટલ સેવાલીયાના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં કુલ 35 જેટલા ભાઈ-બહેનો સહભાગી બન્યા હતા. કુણી પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયેલ આ કેમ્પમાં સોનાબા હોસ્પિટલ સેવાલીયાના ડૉ. નીમાબેન ઝાલા તથા તેમની મેડિકલ ટીમ દ્વારા 35 જેટલા ગ્રામવાસીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસની ચકાસણી કરીને જરૂરી દવા-ગોળીઓ ઉપરાંત યોગ્ય સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. સવારના 11:00 થી બપોરના 2:00 સુધી ચાલેલા આ સેવાયજ્ઞમાં આશાદીપ સંસ્થાના નિયામક ફાધર જોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, શાળાના આચાર્ય તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લઠ્ઠાકાંડમાં 19ના મોત, ખાસ ઝેરી કેમિકલથી ‘લઠ્ઠો’ તૈયાર કરાયાનું ખુલ્યું ! રાજુ-પિન્ટુ નામના ઇસમોની અટકાયત
બોટાદમાં રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 19 લોકોના મોત થઈ જતા ગુજરાતમાં દારૂબંધીના અમલની પોલ...
મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ક્રિષ્ના શર્મા એ તિરંગા વિષે ખુબજ સુંદર રીતે વર્ણન કરી માહિતિ આપી.
આજ રોજ ૧૫મી ઓગષ્ટ ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં મણીનગર શ્રી દુર્ગા વિદ્યાલયની ધોરણ ૧૨...
Israel-Hamas War Update News: भारतीयों की घर वापसी, संकट के बीच से दिल्ली लाए गए 212 यात्री
Israel-Hamas War Update News: भारतीयों की घर वापसी, संकट के बीच से दिल्ली लाए गए 212 यात्री
दुनिया की बेहतरीन 100 कंपनियों में Infosys शामिल! | Infosys News | Business News
दुनिया की बेहतरीन 100 कंपनियों में Infosys शामिल! | Infosys News | Business News
આજના મુખ્ય સમાચાર 22-12-2022 SatyaNirbhay News Channel Live Stream
આજના મુખ્ય સમાચાર 22-12-2022 SatyaNirbhay News Channel Live Stream