લોકભારતી સણોસરામાં કાર્યરત ગાંધીજીના પૌત્રી સોનલ પરીખના પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર એનાયત મહાત્માનાં અર્ધાગિની' અનુવાદની થઈ પસંદગી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સ્વાયત્ત સાહિત્ય અકાદમી દ્વારા કટાર લેખક અને કવયિત્રી સોનલ પરીખના અનુવાદ 'બા : મહાત્માનાં અર્ધાગિની' પુસ્તકને પુરસ્કાર જાહેર થયો છે. શ્રેષ્ઠ અનુવાદનો પુરસ્કાર જાહેર મહાત્મા ગાંધીના પાંચમી પેઢીના પૌત્રી અને લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરામાં કાર્યરત કટાર લેખક કવયિત્રી સોનલ પરીખે અરુણ ગાંધી લિખિત 'ધ ફરગોટન વુમન'