ઘણા સમયથી પાર્ટી થી નારાજ ચાલનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પહેલા પાર્ટીના બધા પદ છોડ્યા પછી આજે કોંગ્રેસ પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે.