અજાબ કોળી સમાજની બાજુમાં વર્ષોથી ગંદકી અને ખાડો હતો આ જગ્યાએ લેવલ કરી અને ત્યાં ગ્રામ પંચાયત અજાબ દ્વારા બ્લોક ફીટ કરવાની કામગીરીનો શ્રીફળ વધારીને શુભારંભ કરાવ્યો હવે કોળી સમાજમાં પ્રસંગે વાહન પાર્કિંગ કરી શકાશે. આ પ્રસંગે સરપંચ મગનભાઈ અઘેરા , ઉપ સરપંચ પરેશભાઈ કેશવાળા,પંચાયત સદસ્ય અજયભાઈ દયાતર , કોળી સમાજના પ્રમુખ પાંચાભાઈ અને આગેવાન જય કેશવાળા હાજર રહ્યા હતા...