આરોપી : 

૧. ભીખાભાઇ પ્રહલાદભાઇ પટેલ, 

નાયબ મામલતદાર , 

પુરવઠા (વર્ગ -૩), 

દેત્રોજ મામલતદાર કચેરી  

૨. સુનિલજી અજમલજી ઠાકોર 

( પ્રજાજન)  

( આરોપી નં-૧ નાં ડ્રાઇવર) 

ગુનો બન્યા તા. :૨૯/૦૮/૨૨

લાંચની માંગણીની રકમ : રૂ.૧૫૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૧૫૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૧૫૦૦/-

ગુનાનું સ્થળ : ડઢાણા ગામ નાં પાદર માં 

તા.માંડલ , 

જી.અમદાવાદ 

                    

ટૂંક વિગત :  

   આ કામના ફરીયાદી નાં વિધવા બહેન નું રેશન કાર્ડ અલગ કરાવવા માટે આરોપી નં-૧ નાઓએ ૩૦૦૦ ની માંગણી કરેલ તે પૈકી રૂ.૧૫૦૦/- તે જ દીવસે લઇ લીઘેલ અને બાકી નાં ૧૫૦૦/- બીજા દીવસે આપી જવા નું કહેતા ફરીયાદી એ એસીબી નો સંપર્ક કરતાં આજરોજ લાંચ નાં છટકા નું આયોજન કરવાંમાં આવેલ , લાંચનાં છટકા દરમ્યાન આરોપી નં-૧ એ પંચ નં-૧ ની હાજરી માં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં આરોપી નં-૨ ને આપી દેવા કહેતા , ફરીયાદીએ આરોપી નં-૨ ને મળી પંચ-૧ હાજરી માં હેતુલક્ષી વાતચીત કરી લાંચ નાં નાણાં સ્વીકારી બન્ને આરોપીઓ રંગે હાથ પકડાઇ 

ગયેલ છે .

નોંધ : ઉપરોકત આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 ટ્રેપિંગ અધિકારી : 

શ્રી એસ.એન.બારોટ , 

પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી : 

શ્રી કે.બી.ચુડાસમા 

મદદનીશ નિયામક, 

અમદાવાદ એકમ, અમદાવાદ 

પ્રતિનિધિ _ રવિ બી. મેઘવાલ

#sms #sms01