*મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૨*
*ખાસ ઝુંબેશના દિવસો*
*૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*મતદાર યાદીમાં નામ ઉમેરવા કે સુધારો કરાવવા માટે જરૂરી પુરાવા*
1. આધાર કાર્ડ. ઝેરોક્ષ
2. શાળા ની L.C. ઝેરોક્ષ
3. ઘરના કોઈ એક સભ્યનું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
4. પાસપોર્ટ સાઈઝ ફોટો
5. ઘરનું છેલ્લું લાઈટ બીલ
*ફોર્મ ની વિગત *
નવું નામ નોંધવું. ફોર્મ.- ૬
નામ કમી કરવું - ફોર્મ - ૭
નામ સુધારવું. - ફોર્મ - ૮
સ્થળ બદલવું - ફોર્મ - ૮ક