રાજ્યમાં ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઇ નદીઓ તળાવો ડેમો છલકાઇ ઉઠ્યા છે ભારે વરસાદને લઇ સાબરકાંઠા, બનાસકાંઠા મહેસાણા,પાટણ મેઘરજ સહિતના જિલ્લાઓમાં શહેરો તેમજ ગામમો પાણીમાં ગરકાવ થઇ ચુક્યો છે અને ધરોઇ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે જેને ધરોઇ ડેમથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ગતરોજ સાબરમતી નદીનું જળસ્તર વધતા લોઓર પ્રોમીનાડ પાણીમાં ગરકાવ થઇ ચુક્યા હતા અને અમદાવાદ આંબડેકર બ્રિજ પાસે બનાવામાં આવેલું સી પ્લેનની ધસમસતા પ્રવાહથી બોયો અને જેટી તણાઇ ગઇ હતી વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજેકટમાંથી એક સી પ્લેન પ્રોજેકટ છે અંદાજિત ત્રણ કરોડના ખર્ચે જેટી   2018માં જેટી નાંખવામાં આવી હતી અને  પંરતુ સી પ્લેનની સુવિધા બંધ હતા સરકાર દ્રારા જોય રાઇડની સેવા ખુલ્લી મુકાઇ હતી જેમાં જેટી દ્રારા પાઇલેટના દિશા મળે રહે તે માટે લગાવાઇ હતી  જેમાં ગતરોજ  સાબરમતીના ધસમસતા પ્રવાહથી જેટી તણાઇ ગઇ હતી