વડોદરા શહેર માં ખાનગી હોસ્પિટલમાં સુપરિટેનડેન્ટ ની ફરજ બજાવી રહ્યા છે ,જેને વડોદરા શહેરનું નામ રોશન કર્યું હાલ માં જ ભારત ગૌરવ પુરસ્કાર એવોર્ડ કોમ્પિટિશન નું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા રીયલ સુપર વુમન નો એવોર્ડ વિજેતા બન્યા હતા, ભારત દેશ ના વડાપ્રધાન બેટી બડાવ બેઠી બચાવ ના અભિયાન ચલાવી રહ્યા ત્યારે જો વડોદરા ની ડૉ ગીતા મેહતા સૂપર વુમન નો એવોર્ડ જીતે એ ગર્વ ની વાત છે , ગીતા મેહતા ન્યુરોપેથી એન્ડ યોગીક સાયન્સ નો અભ્યાસ કરેલ છે, જે હાલ વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સુપરિટેનડેન્ટ ની ફરજ બજાવે છે, ડૉ ગીતા મેહતા એ વધુમાં જાણકારી આપતા જણાવ્યું હતું કે તેમને સીંગીંગ ખૂબ જ પસંદ છે, જે મોહમ્મદ રફી ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે,મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વાયોલિન વિભાગ માં ચોથા વર્ષમાં છે, ખાનગી સંસ્થામાં પ્રેસિડેન્ટ પણ છે,જે વડોદરા શહેરની સ્વાસ્થ્ય સારું રહે તે માટે ની સેવાઓ પુરી પાડે છે, ડૉ. ગીતા મેહતા જાતે એનિમલ લવર પણ છે ,પોતાના પાસે એક શ્વાન છે અને રસ્તા પર ફરતા શ્વાન ની પણ સંભાળ રાખે છે, શ્વાસ માટે રોજ અલગ થી જમવાની વ્યવસ્થા કરે છે. દરેક મહિલા કરતા એક અલગ સ્વભાવ ના મહિલા છે જેને પોતાના રોજીંદા કામ માં વ્યસ્ત રહેવું પસંદ કરે છે, પોતાના જીવન માં બનાવેલા અમુક નિયમો ને અનુસરી સ્વતંત્ર, ડીસીપ્લિન તથા સ્ટ્રોંગ મહિલા સાથે મસ્તી- પ્રેમીલા પ્રકારની ની અલગ પર્સનાલિટી ધરાવે છે, આવનાર દિવસ માં મીસ. ગુજરાત એવોર્ડ કોમ્પિટિશન માં ભાગ લેવાના છે, અને ત્યાર બાદ મીસ. ઇન્ડિયા માટે પણ તૈયારી કરવામાં આવી છે. પોતાન જીવનમાં એનિમલ માટે સેલ્ટર હોઉસ ખોલવાની ઈચ્છા પણ ધરાવે છે જેથી કરી છેલ્લા શ્વાસ સુધી દરેક એનીમલ ની કાળજી લઈ શકે .હાલ પણ અભ્યાસ ચાલુ છે જે IIM બિઝનેસ મેનેજમેન્ટ બેંગ્લોર કરી રહ્યા છે.