દાહોદ તાલુકાના બાવકા ગામના સિમળખેડી ફળીયામાં પ્રાથમીક શાળા તરફ જતા મુખ્ય રોડની બિસ્માર હાલત બાવકા ગામના સિમળખેડી ફળીયાનો પ્રાથમીક શાળા તરફ જતો મુખ્ય રોડ કે જેના પર વધુ પડતી અવર જવર થતી હોય છે જે રસ્તા ઉપરથી પસાર થઇ શાળાના બાળકો શાળાએ જતા હોય છે તેમજ ગ્રામજનો પણ વહેલા મોડા ખેતર આવ-જા કરતા હોય છે તો આ રસ્તા પરના પડેલ ખાડાઓ, કાદવ કિચ્ચડ વિગેરે અવાર નવાર શાળાએ જતા બાળકો તેમજ ખેતીકામ અર્થે જતા ગ્રામજનોને અડચણરૂપ થતુ હોય છે અને શાળાએ જતુ કોઇ બાળક સ્લીપ ખાઇ ત્યા પડી જવાથી કે કોઇ ગ્રામ જનો માથા પર ઘાસનો ભારો લાવતા કે કોઇ બહેન-દિકરી ફળીયાના એક માત્ર હેન્ડ પંપ પરથી પાણી ભરીને લાવતા ચોમાસાના આ સમયમાં કાદવ કિચ્ચડ ના કારણે અકસ્માત થાય તેમ હોય તેમજ ફળીયામાંથી લોકો સાયકલ પર કે કોઇ મોટર સાયકલ પર તેમજ ગામમાં પાલતુ પ્રાણીઓની પણ એ રોડ પર અવર જવર થતી હોય છે અને ચોમાસાના સમય દરમ્યાન ખુબજ કાદવ કીચડ થતી હોય છે અને આ વિસ્તાર 300 થી 350 સુધી મતદાર ધરાવતો વિસ્તાર છૅ અને ત્યાંની વસ્તી બાળકો સાથે આસરે 450 થી 500 સુધી ની છૅ અને ચોમાસા દરમિયાન બાવકા ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ નંબર 14 સીમળખેડી ફળિયામાં અવાર-નવાર સરપંચ, તાલુકા સભ્ય તેમજ ગ્રામ સભામાં પ્રાથમિક શાળા તરફ જતા રસ્તાની બિસ્માર હાલત માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામ કરવામાં આવેલ નથી તમામ ને આ મુખ્ય રોડ હોય અવર-જવર માટે ખુબજ થખલીફ પડતી હોય છૅ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રસ્નો ધ્યાને લેવામાં આવતા નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં ગલ્લા તલ્લા કરતા હોય છૅ આ સમસ્યા ના નિવારણ માટે હવે વહીવટી તંત્ર શુ પગલાં લેશે તે જોવું રહ્યું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત :2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો | SatyaNirbhay News Channel
સુરત :2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો | SatyaNirbhay News Channel
હારીજ પોલીસે ફાઇટર મશીનોની ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપ્યા.
હારીજ પોલીસ સ્ટાફના જવાનો 14 સપ્ટેમ્બરની રાત્રે રોડા ગામના રોડ પર પેટ્રોલિંગમાં હતા.ત્યારે રાત્રે...
Weather Update: दिल्ली-NCR समेत पूरे उत्तर भारत में चलेगी लू, जानें IMD का पूर्वानुमान
देश भर में फरवरी के माह में मौसम तेजी से करवट ले रहा है. मार्च लगने से पहले ही लोगों को गर्मी का...
হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নীৰ বিৰুদ্ধে উত্থাপিত অভিযোগক লৈ দ্বিতীয় দিনৰ বাবে অসম বিধানসভাত হুলস্থুল
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ পত্নীৰ বিৰুদ্ধে উত্থাপিত অভিযোগক লৈ বিৰোধী দলৰ সদস্যই আলোচনাৰ...
કોંગ્રેસ સાંસદના ભ્રષ્ટાચાર સામે પાટણમાં ભાજપના દેખાવો #sandeshnewsgujaratilive,
કોંગ્રેસ સાંસદના ભ્રષ્ટાચાર સામે પાટણમાં ભાજપના દેખાવો #sandeshnewsgujaratilive,