આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા બોલાવવામાં આવેલી ધારાસભ્યોની બેઠકથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીના તમામ ધારાસભ્યો એક છે અને સરકારને કોઈ ખતરો નથી. કેજરીવાલની બેઠકમાં 53 ધારાસભ્યો પહોંચ્યા હતા, જ્યારે 8 વિવિધ કારણોસર બહાર છે