આજરોજ સરકાર દાદાબાપું તથા સરકાર નિઝામબાપુ દ્વારા પોતાની ખાનકા પર માનવતા ની મહેક ફેલાવનારા નોખી માટી ના અનોખા માનવી અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા અને હર હંમેશ સમાજના નાના મોટા તમામ વર્ગના લોકોના દીવસ રાતની પરવા કર્યા વગર વિના સ્વાર્થે કામ કરતા સમીરભાઈ કુરેશીનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું અને આજીવન સમીર કુરેશી આજરીતે સેવા આપતા રહે તેવી શુભેચ્છા આપવામાં આવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરના છાંયાના ચાણક્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે
27 મી સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં ટુરિઝમ ડે તરીકે ઓળખવામાં આવે છે. અનેક લોકો અગાઉથી જ બારે ફરવા...
સંતો ભક્તો ની ભુમી જુનાગઢ સોરઠ ભૂમિ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના જાહેર સંમેલનમાં અમરેલી નાં કુકાવાવ વડીયા વિસ્તારના ૨૦૦/- જેટલા કાર્યકરો પહોંચ્યા જુનાગઢ કેજરીવાલજી ની સભામાં
કુકાવાવ વડીયા ધારાસભા બેઠક ના સંભવિત ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર ની આગેવાની નીચે આપ નાં કાર્યકરો...
FKJGP incident is a warning sign for MDA : Mukul Sangma
*Trinamool Congress Legislature Party Leader & Leader of Opposition, Meghalaya Legislative...
कड़ाके की सर्दी में चराइदेव में दो लोगों की मौत
कड़ाके की सर्दी में चराइदेव में दो लोगों की मौत हो गई। लक्ष्मीबाड़ी के रतन तपन और सोनारी बराही...