પાટણ જિલ્લામાં વરસાદી માહોલ રાધનપુર વિસ્તારમાં 24કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો ઠેર ઠેર ભરાયા પાણી
સતત વરસી રહેલા વરસાદથી વાવેતર કરેલા પાકને જસે નુકસાન
24 કલાકમાં સૌથી વધુ રાધનપુરમાં 5 ઈંચ વરસાદ
પાટણમાં 4 ઈંચ, સરસ્વતીમાં 3 ઈંચ વરસાદ
શંખેશ્વર, સાંતલપુર, સિદ્ધપુરમાં 2.5 ઈંચ
હારીજમાં 2 ઈંચ, ચાણસમા, સમીમાં 1 ઈંચ વરસાદ