ખેડા જિલ્લા ની માતર સીટ જ્યાર થી ચૂંટણી ની જાહેરાત થઈ છે ત્યાર થી ચર્ચા માં રહી છે .એક તરફ માહિપત ચોહણ ને આમ આદમી પાર્ટી દ્વારા ટીકીટ ફાળવવા માં આવી ત્યારે તેઓ દ્વારા અપક્ષ દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરવામા આવી 

જયારે માતર ના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી માત્ર 2 દિવસ પહેલા ભાજપ છોડી આમ પાર્ટી નો ખેસ ધારણ કર્યો હતો જ્યારે આજે નવો વણાક આવ્યો છે કે કેસરી સિંહ સોલંકી આવરનાર 2 દિવસ માં આમ આદમી છોડી ભાજપ મા જોડાઈ ઘર વાપસી કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા બ્યુરો ચીફ