આજ રોજ તા 24/08/2022ને બુધવાર ના દિવસે અમારી ફતપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા મુકામેથી વડવાસ ગામે લીમડા હનુમાન (પંચમુખી હનુમાનજી) મંદિર સુધી પગપાળા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા ની તમામ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફગણ જોડાઈને મંદિર નાં પટાંગણ માં ભજન કીર્તન કરી અને પંચમુખી હનુમાનજી દશર્ન કરી ને પવિત્ર શ્રાવણ માસમાં ધન્યતા અનુભવી હતી. જેમાં આ પગપાળા પ્રવાસનું આયોજન પ્રવાસ સમિતિના અધ્યક્ષ શ્રી એચ. જે. પારગી તથા સહ કનવિનર શ્રી એચ.પી.આમીન આ સમગ્ર પ્રવાસ નું આયોજન કર્યું હતું. તેમજ શાળા ના આચાર્ય શ્રી જે. આર. પટેલ અને શિક્ષકો દ્વારા સમગ્ર પ્રવાસ ના આયોજનમાં સાથ સહકાર આપવા આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IT Sector Out Performance Big Update | Infosys के गिरने की वजह से कौन से Stocks में आएगी तेजी?
IT Sector Out Performance Big Update | Infosys के गिरने की वजह से कौन से Stocks में आएगी तेजी?
मौसमी बीमारियों एवं विभागीय योजनाओं की प्रगति को लेकर कापरेन में ब्लॉक स्तरीय बैठक आयोजित
मौसमी बीमारियों एवं विभागीय योजनाओं की प्रगति को लेकर कापरेन में ब्लॉक स्तरीय बैठक...
দূৰ্গাপূজা আগতেই দিব লাগিব বোনাচ - ৰূপেশ গুৱালা।
শাৰদীয় দূৰ্গোৎসৱৰ ২১ দিন পূৰ্বে চাহ শ্ৰমিকৰ বোনাছ মোকলাই দিয়াৰ দাবী অসম চাহ মজদুৰ সংঘৰ। সৰ্বোচ্চ...