અમદાવાદ શહેર, કાલુપુર, ભંડેરી
પોળ, વાણીયા શેરીના નાકે જાહેરમાંથી અગાઉ એનડીપીએસ ના કેસ માં સજા કાપી આવેલ
આરોપીબેન અમીનાબાનુ ઉર્ફે ડોન વા/ઓ મોહોબરખાન તોતાખાન પઠાણ ઉ.વ.૫૨
ધંધો.ઘરકામ, રહે.વાણીયા શેરીના નાકે, ભંડેરીપોળ, કાલુપુર, અમદાવાદ શહેર તથા આરોપી
સમીરઉદીન ઉર્ફે બોન્ડ સ/ઓ રિયાજઉદીન શેખ ઉ.વ.૩૮, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.
મ.નં.૨૫૬૫, ગલીનં-૦૬, સોદાગરની પોળ, કાલુપુર ટાવર, કાલુપુર, અમદાવાદ શહેર નાઓને
વગર પાસ-પરમીટના ગેરકાયદેસરના નશીલા પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો 31.310 ગ્રામ
કિ.રૂ.3,13,100/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. 3,31,000/- ના મુદ્દામાલ સાથે ઝડપી
પાડી ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે
ગુ.ર.નં.11191011220103/2022 ધી એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯
મુજબનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.સોલંકી નાઓએ હાથ ધરેલ
આરોપીઓનો પુર્વ ગુનાહિત ઇતીહાસ:
આરોપીબેન અમીનાબાનુ ઉર્ફે ડોન નો ગુનાહિત ઇતીહાસ:
1. સને.૨૦૦૨ માં ક્રાઇમ બ્રાચ ખાતે એન.ડી.પી.એસ.ના ગુન્હામાં પકડાયેલ જે
ગુન્હામાં દશ વર્ષની સજા થંતા જે સજા ભોગવી સને.૨૦૧૧ માં છુટેલ છે.
2. દરીયાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં./0001/2015 પ્રોહિ એક્ટ કલમ ૬૫એઇ,
૬૬(૧)બી, ૧૧૬ વિગેરે.
3. દરીયાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં./I/0009/2015 ઇ.પી.કો. કલમ ૩૨૩,
૨૯૪(ખ), ૫૦૬ વિગેરે
4. દરીયાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.III/0039/2015 પ્રોહિ એક્ટ કલમ ૬૫એ,
૬૬(૧)બી, ૧૧૬ વિગેરે.
5. દરીયાપુર પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.III/0008/2016 પ્રોહિ એક્ટ કલમ ૬૫એ,
૬૬(૧)બી, ૧૧૬ વિગેરે.
6. દરીયાપુર પોલીસ સ્ટેશન
ગુ.ર.નં.0110/2016 પ્રોહિ એક્ટ કલમ ૬૫એ,
૬૬(૧)બી, ૧૧૬ વિગેરે.
7. દરીયાપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.III/0046/2019 ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪,
૩૯૨ વિગેરે
આરોપી સમીરઉદીન ઉર્ફે બોન્ડ નો ગુનાહિત ઇતીહાસ:
> આ કામના આરોપી અગાઉ કારંજ પોલીસ સ્ટેશન ખાતે એમ.ડી.ડ્રગ્સના ગુન્હામાં
તથા અમદાવાદ શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન
તથા ચેઇન સ્નેચીંગના આશરે ૩૦ જેટલા ગુન્હોઓમાં પકડાયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. શ્રી. એસ.એ.ગોહિલ, (૨) પો.સ.ઇ.શ્રી. જે.બી.દેસાઇ(બાતમી/ફરીયાદી), (૩) હે.કો.
વિજેન્દ્ર ભંવરલાલ (૪) હે.કો. બાબુભાઇ અમથાભાઇ (૫) પો.કો. મનોજસિંહ મુકુંદસિંહ (૬) પો.કો.
જયપાલસિંહ અજીતસિંહ (૭)પો.કો. પરેશભાઇ વાલજીભાઇ
#sms #sms01
પ્રતિનિધિ - રવિ બી. મેઘવાલ