ફતેપુરા નવનિયુક્ત મામલતદાર આર.પી. ડીંડોરએ ચાર્જ સંભાળતા ફતેપુરાના અગ્રણીઓ દ્વારા ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

જેમાં ગુજરાત પ્રદેશ એસ.ટી મોર્ચા ભાજપા ઉપપ્રમુખ ડૉ.અશ્વિનકુમાર પારગી. ,દાહોદ જિલ્લા વ્યવસાયિકસેલ સહસંયોજક પંકજભાઇ પંચાલ..પશ્ચિમ રેલ્વે સભ્ય પટેલ રિતેશ દ્વારા સૌજન્ય મુલાકાત કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી.