આજરોજ વહેલી સવારના ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને સુવાવડનો દુખાવો ઉપડતા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે લઇ ગયા હતા, ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે મોકલ્યા હતા. જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ સુવાવડ થઇ ગઇ હતી. જે બાબત દાહોદ જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સ ને ફરજ બદલીના હુકમ કરવા તથા તપાસ કમિટી રચી જીલ્લા રોગચાળા અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા તાલુકાના ઉંદરા ખાતે વેદ હોસ્પિટલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ
આજ રોજ મહુધા તાલુકાના ઉંદરા ગામ ખાતે મહુધા વૈદ હોસ્પિટલ દ્વારા ફી મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં...
Adani Kenyan Airport Lease | Adani Enterprises | संविधान के उल्लंघन के नाम पर ये बड़ी Lease हुई रद्द
Adani Kenyan Airport Lease | Adani Enterprises | संविधान के उल्लंघन के नाम पर ये बड़ी Lease हुई रद्द
ছাত্ৰ-ছাত্ৰীক চোৰ, ডকাইত বুলি সম্বোধন কৰি বিপদত শিক্ষক
ৰঙিয়াৰ এখন বিদ্যালয়ৰ পৰিৱেশ উত্তাল কৰি তোলে ৰাইজে। বিদ্যালয়খনৰ প্ৰধান শিক্ষয়িত্ৰী আৰু সহকাৰী...
રાજપરા ખોડિયાર મા દર્શન આવતાં ભક્તો માટે ઠંડાં પીણાં નાસ્તા નું આયોજન કરાયું
આવતા કાલ થી માં ભગવતી નવદુર્ગા રૂપી શક્તિની ભક્તિ કરવાના પાવન અવસર નવલા નોરતાનો સોમવાર થી...