પાવી જેતપુર ના નર્મદેશર મહાદેવ મંદિર તથા શ્રીબાલકનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસ ના અંતિમ સોમવારે મોટી સંખ્યા મા ભાવિકો ઉમટયા હતા પાવી જેતપુર ના અતી પુરાણા શિવ મંદિર વર્ષો ની પરંપરા પ્રમાણે રાત્રિ ના ૐ નમ શિવાય ની ધૂન મા નગર ના યુવાનો મોટી સંખ્યા મા લાભ લઇ રહ્યા છે જયારે અંતિમ સોમવારે યુવાનો તથા ગામ જનો મોટી સંખ્યા માં નિયમિત લાભ લઇ રહ્યા છે જયારે મહાદેવજી ને શ્રાવણ માસ માં વિવિઘ સંગાર કરી મહાદેવ ને રીઝવી રહ્યા છે જેમાં જીજ્ઞેશ ભાઈ સેવક સાથે યુવાનો પણ સવાર માં મોટી કતાર માં ૐ નમઃ શિવાય ન નારા તથા અભિષેક, જલધારાય શિવ પ્રિયાય તે મુજબ ભકતો જલ, શેરડી ની રસ તેમજ વિવિધ દ્રવ્યો થી પણ શિવાજી નો અભિષેક અને પૂજા કરાઈ હતી મહીંમન્ન અને રૂધી ના શ્લોક ના આવર્તન થીશિવ મંદિર માં છેલ્લા સોમવારે ધર્મિક વિધી મા યુવાનો તથા નગર જનો મોટી સંખ્યા માં ઉમટિયા અલૌકિક ભકતીભાવ માહોલ સર્જાયો સમગ્ર નગર મા રાત્રિ ના સમયે શિવાલાયો માં ઓમ નમઃ શિવાય ની ધૂમથી ભક્તિમય વાતાવરણ બની જાય છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं