આજરોજ અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશિએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું તેમજ આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ તસ્વીરકારોને ઈનામ એનાયત કર્યા.