દાહોદ જિલ્લામા વરસેલા વરસાદને પગલે જિલ્લાના ડેમ છલકાયા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણ ડેમ થયો ઓવરફ્લો. 

માછણ ડેમ તેની પુર્ણ સપાટી ઉપર પંહોચ્યો. 

માછણ ડેમ 277.64 મીટર પર ઓવરફ્લો થયો.

ડેમ ઓવરફલો થતા નિચાણ વિસ્તારમા આવતા 11 ગામોને એલર્ટ કરાયા. 

ઝાલોદ તાલુકા ના ચિત્રોડીયા, ધાવડીયા, મહુડી, મુનખોસલા, માંડલીખુટા, થેરકા ,ભાણપુર, ખરસાણા, મેલનીયા, વરોડ, નાનસલાઈને એલર્ટ કરાયા. 

હાલ ડેમ ની સપાટી 277.64 મીટર છે. ડેમ તેની ની પુર્ણ સપાટી 277.64 મીટર ઓવરફ્લો થયો.