મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું તથા 160 જેટલી પ્રદર્શિત તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ તસ્વીરકારોને ઈનામ પણ એનાયત કર્યા હતા.
Source : Gujarat Information