સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દીકરી અંકિતાબેનનું બ્રેઇનડેડ થતાં અમદાવાદ ખાતે સિવિલ હૉસ્પિટલમાં અંગદાન કરાતા ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું. સિહોર તાલુકના સાંઢિડા ગામે રહેતા ઘનશ્યામપરી કાળુપરી ગોસ્વામીની દોકરી અંકિતાબેન (ઉ.વ.20)ને લોહીના કણો ઓછાં રહેતાં હોય અમદાવાદ સિવિલની દવા ચાલતી હતી. સણોસરાથી અમદાવાદ જતાં બાળવા પાસે એક્સિડન્ટ થતાં અંકિતાબેનને હેમરેજ થઇ ગયેલ. બાદમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તા.18 ઓગસ્ટના તેણીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલ આથી તેના પરિવારજનોને અંગદાન સમિતિ અને ડૉકટરો દ્વારા તેણીનું અંગદાન કરવા સમજાવવામાં આવેલ. પરિવારજનોની સંમતિથી અંકિતાની બે કોડની અને લિવરનું દાન મળતાં ત્રણ વ્યકિતને જીવનદાન મળેલ. અંગદાન અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ ઉલવા, ડૉ.અનિલભાઇ ત્રિવેદી, આણંદરામબાપુ કાપડી, ડૉ.પ્રશાંતભાઇ આસ્તિક, સણોસરાના સરપંચ હીરાભાઇ સાંબડ,સભ્ય ભગવાનભાઇ સાંબડ સહિતનાઓએ પરિવારની મુલાકાત લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  उपचुनावों से पहले राजस्व विभाग  मे बड़ा फेर बदल किये 341 तहसीलदार, नायब तहसीलदारो के स्थानांतरण. टोंक जिले मे भी उनियारा, पीपलू, नगरफ़ोर्ट, दूनी तहसीलदार बदले. 
 
                      टोंक. राजस्वमंडल अजमेर द्वारा आज सुबह विभाग मे बड़ा फेर बदल करते हुए 341 तहसीलदार और नायब...
                  
   શરદ પવારે નીતિશ કુમારના નિર્ણયને આવકાર્યો, ભાજપ પર તેના સાથી પક્ષોને ખતમ કરવાનો આરોપ લગાવ્યો 
 
                      રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે બુધવારે ભારતીય જનતા પાર્ટી પર તેના...
                  
   महात्मा गांधी विद्यालय में अपने बच्चों को प्रवेश दिलाने वाले अभिभावकों के लिए  सुनहरा मौका  
 
                      शहर के बालचंद पाड़ा स्थित अंग्रेजी माध्यम राजकीय विद्यालय में बड़ी हुई सीटों पर प्रवेश प्रक्रिया...
                  
   आदिनाथ भगवान का जन्म तप कल्याणक महोत्सव 23 मार्च रविवार को सिलोर में होगा आयोजित 
 
                      आदिनाथ भगवान का जन्म तप कल्याणक महोत्सव 23 मार्च रविवार को सिलोर में होगा आयोजितबून्दी। श्री...
                  
   હાલોલ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ગુરુરાજસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. 
 
                      હાલોલ વિધાનસભા બેઠક પર આજ રોજ ફરી એક વાર નવો રાજકીય વળાંક સામે આવવા પામ્યો છે જેમાં આજે સોમવારે...
                  
   
  
  
 