હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની નીકળેલી શોભા યાત્રામાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ મીઠા મોઢા કરાવ્યા અને નરેશભાઈ કૈલા એ ભગવાન શ્રી કૃષ્ણને માથે ઉપાડી અને વાજતે ગાજતે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ વઢવાણ ખાતે પરંપરાગત રીતે હવેલી ખાતેથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આઠમના દિવસે ગોકુળ આઠમ ના પવિત્ર અવસર નિમિત્તે ધનરાજભાઇકેલા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય હતા ત્યારથી પોતે ગોકુળ આઠમની પવિત્ર દિવસે હવેલી ખાતેથી ગોકુળ યાત્રા શોભા યાત્રાને પ્રસ્થાન કરાવી અને સાથે જોડાય છે.ત્યારે આ ગોકુળ આઠમના દિવસે સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર હવેલી ખાતેથી શોભાયાત્રા નું પસ્તાન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ અને સમાજ સેવકો દ્વારા ગોકુળ આઠમની જન્માષ્ટમીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જયેશભાઈ શુકલ ધનજીભાઈ પટેલ તેમજ સમાજ સેવક ચંદ્રેશભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમજ તેમના પુત્ર નરેશભાઈ કૈલા એ પ્રસ્થાન સમયે ભગવાન શ્રીકૃષ્ણને માથે ઉપાડી અને પદયાત્રા કરાવી હતી અને શોભા યાત્રાનું પ્રસ્થાન સાથે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ યાત્રાના સમયે મીઠા મોઢા કરાવી અને યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं