ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી સાથે પીપળી ગામના શખ્સે ગેરવર્ષન કરતા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી. પીપળી ગામે રહેતા માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયા દ્વારા ગત દિવસ દરમિયાન અરજી કરેલ હોય જે અરજીની સંદર્ભે ધ્રાંગધ્રા ડીવીઝનના ડી.વાય.એસ.પી જે.ડી.પુરોહીત દ્વારા આ અરજીના અરજદાર માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયાને પુરાવા સાથે રજુ થવા જણાવતા પોતે મંગળવારે ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી સમક્ષ પહોચ્યા હતા જ્યા તેઓની પાસે કરેલ અરજી સંદર્ભે પુરાવા માંગતા માવજીભાઇ વાણીયા ઉશ્કેરાઇ જઇ ફરીયાદના માંગ કરી પોલીસ અધિકારીને જેમ ફાવે તેમ ગાળો બોલી ગેરવર્તન કરતા માવજીભાઇ ઇશ્વરભાઇ વાણીયા વિરુધ્ધ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोज़ सुबह 5 बजे उठने के 3 तरीके | 3 Secrets to Wake Up Early
रोज़ सुबह 5 बजे उठने के 3 तरीके | 3 Secrets to Wake Up Early
कुछ देर में लॉन्च हो जाएगी Tata Curvv EV, शानदार डिजाइन और लग्जरी इंटीरियर से होगी लैस
Tata Curvv EV launch 7 August आज 7 अगस्त को टाटा मोटर्स की पहली कर्व ईवी भारत में लॉन्च होगी। यह...
સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી
સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી
*******************...
Discount On Tata Cars: टाटा मोटर्स की एसयूवी पर April 2024 में मिल रहे लाखों रुपये के ऑफर्स, जानें डिटेल
भारत की प्रमुख कार कंपनी Tata Motors की ओर से हैचबैक सेडान और एसयूवी सेगमेंट में कई वाहनों को ऑफर...