આજ રોજ તા 22/8/22ના રોજ જય ભીમ યુવા સંગઠન દ્વારા વડાલી મામલતદાર ને અપાયું આવેદન પત્ર ,

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વડાલી તાલુકાના યુવા મિત્રો દ્વારા રાજસ્થાનના જાલોરમાં એક શિક્ષક દ્વારા માત્ર માટલામાંથી પાણી પીવાની બાબતે જાતિગત ભેદથી આઠ વર્ષના માસૂમ બાળક (ઇન્દ્ર મેઘવાળ) ને બેરહમી પૂર્વક ઢોર માર માર્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. આવા ભેદભાવને અને આવી નિષ્ઠુરતાના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે આજ રોજ આક્રોશ રેલી કાઢવામાં આવી

.આક્રોશ રેલી વડાલી વિવેકાનંદ ચોક થી જુના પોલીસ સ્ટેશન થઈ સીધા હાઇવે પર થઈ મામલતદાર કચેરી પહોંચી હતી.

. ત્યાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડી ને વિરોધ દર્શાવ્યો હતો.

મામલતદાર ઓફિસ આગળ પહોંચી વડાલીના આયોજક અને તાલુકાના યુવકો દ્વારા મામલતદારને આવેદન આપી ન્યાયિક બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી...

રિપોર્ટર. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા