મહીસાગર જિલ્લાના જાનવડ ખાતે શ્રીજી હાઈસ્કૂલ દ્વારા સંસ્કૃત સવર્ધન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્કૃત ભારતી મહીસાગરની સમગ્ર ટીમની આગેવાની હેઠળ આ યાત્રાને આગળ વધારવામાં આવી હતી. શ્રીજી હાઈસ્કૂલના 600 થી 700 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વાલીઓ, જાનવડ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શ્રીફળ કળશ સાથે મસ્તક પર શ્રીમદ્ ભગવદ્ ગીતા મૂકી સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કરતા સંસ્કૃત મય વાતાવરણ થયું હતું. આશરે 2 km જેટલી લાંબી યાત્રા ચાલી હતી. જાનવડ આશરે 1500 થી 2000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ યાત્રા નીકળી હતી આ યાત્રાનું આયોજન ડો.નરેશ વણઝારા, ડો.દિનેશકુમાર આર માછી, ડો.પરેશ પારેખ, ડો.કાજલબેન પટેલ, જાગૃતિબેન બારોટ,ભોઈ ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીજી હાઈસ્કૂલના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા સુરેશભાઈ ભાવસાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ ગણપતિ આગમન યાત્રા દરમિયાન ફાયર સ્ટંટ કરતા યુવાનો દાઝી ગયા, અફરાતફરી મચી
ગણપતિ ઉત્સવ દરમિયાન સ્ટંટના ઘણા કિસ્સા નોંધાયા છે. યુવાનો તેમના અતિશય ઉત્સાહને કારણે ઘણીવાર...
પોરબંદર ટોપ 15 ન્યૂઝ Porbandar Top 20 News 29/7/2022 Siddharth News
પોરબંદર તેમજ આસપાસના સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો
આજ રોજ ધાનેરા તાલુકા ના મગરાવા પ્રા શાળા માં
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવની કરવામાં આવી.
આજ રોજ ના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આજ મગરાવા પ્રાથમિક શાળા...
વિજતાર ચોરી કરનાર ટોળકી પકડાઈ
http://getlokalapp.com/share/posts/7312097?utm_source=article&utm_v=pdd_article_share&utm...
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના જથ્થા સાથે ઈસમોને પકડ્યા 2022 | Spark Today News
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂના જથ્થા સાથે ઈસમોને પકડ્યા 2022 | Spark Today News