અમરેલી જેશિંગપરા ખાતે જય ભગીરથ શરાફી સહકારી મંડળી લી. ની ૧૪ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરાયું હતું.

આ અવસરે જય ભગીરથ શરાફી સહકારી મંડળી લી. નાં અધ્યક્ષ શ્રી કલ્યાણભાઈ ભેસાણીયા, ઉપાધ્યક્ષ શ્રી જીજ્ઞેશભાઈ રાઠોડ, ડાયરેક્ટરશ્રીઓ અને સભાસદ ગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિપુલ મકવાણા અમરેલી